Category: રાધનપુર

રાધનપુરની નવનિર્માણ શાળામાં વિદ્યાર્થીને સળીયો વાગવાની ઘટના : શાળાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો સમયસર સારવાર માટે…

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે ઓનલાઈન ઠગાઈ

પોલીસની ઝડપી કાર્યવાહીથી વેપારીને સંપૂર્ણ રકમ પરત રાધનપુર શહેરમાં ડાયપર કંપની Mamy Poko Pantsની ડીલરશીપ આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે થયેલી ઓનલાઈન ઠગાઈનો રાધનપુર પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો…

રાધનપુર નજીક નર્મદા કેનાલના પાણીની ચોરી, ખેડૂતોના હિત સામે જોખમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ…

કાયદેસરના વાલીપણામાંથી અપહરણ મામલે રાધનપુર પોલીસની મોટી કાર્યવાહી

બાળકિશોર સહિત બે મહિલા સહઆરોપીઓ ઝડપાયા, સગીર ભોગબનનાર સુરક્ષિત મળી રાધનપુર વિસ્તારમાં કાયદેસરના વાલીપણામાંથી સગીર વયની બાળકીના અપહરણના ગંભીર કેસમાં રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી…

VVIP આગમને રાધનપુર બંધક બન્યું — કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ, દર્દીઓ અને જનતા હેરાન

આનંદીબેન પટેલના આગમનને લઈ અતિ કડક સુરક્ષા બંદોબસ્ત — રાધનપુરમાં મુખ્ય માર્ગો સીલ, વિકલ્પ માર્ગ ન હોવાથી લોકો ફસાયા પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં આજે VVIP આગમન સામાન્ય જનતા માટે મુશ્કેલીનું…

રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. ૧માં ગટર પ્રશ્ને ઉગ્ર વિવાદ, નગરસેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોર એ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નગરસેવિકા જયાબેન…

અતિવૃષ્ટિમાં નુકસાન છતાં વળતરથી વંચિત બાબરા ગામના ખેડૂતો, રાધનપુર નાયબ કલેક્ટરને આવેદન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં વર્ષ 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા વળતર પેકેજનો લાભ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!