Category: રાધનપુર

પાટણમાં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ: બે સિનિયર કાર્યકરો એ એકસાથે આપ્યું રાજીનામું

પાટણમાં આમ આદમી પાર્ટીને સંગઠનાત્મક ઝટકો બે સિનિયર કાર્યકરોના રાજીનામાથી રાજકીય ચર્ચા ગરમાઈ પાટણ : આમ આદમી પાર્ટી પાટણ જિલ્લામાં સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યા છે. પાર્ટીના બે સિનિયર…

રાધનપુરમાં ગટર અને ગંદકીનો પ્રશ્ન વિકટ, ગ્રીનપાર્ક વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત

રાધનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૩માં આવેલા ગ્રીનપાર્ક વિસ્તાર, નાલંદા સ્કૂલની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરનાં ગંદા પાણીના ભરાવને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નગરપાલિકા ઉપપ્રમુખશ્રીનો વોર્ડ હોવા છતાં…

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો

રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર…

રાધનપુર–વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે મોતરાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર–વારાહી હાઈવે પર કલ્યાણપુરા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી કલ્યાણપુરા જઈ રહેલી એક બાઈકને પાછળથી આવી રહેલા ટેલરે ટક્કર મારતા અકસ્માત થયો હતો.…

રાધનપુરમાં ડિગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા ડોકટરના દવાખાનામાં SOGની રેડ

દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત, પરંતુ ‘ડોકટર’ ગાયબ – પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં કોઈપણ સરકારી માન્ય ડિગ્રી વગર બોગસ રીતે એલોપેથીક સારવાર આપતા ઉઘાડ પગા…

રાધનપુર તાલુકાની અગીચાણા સેવા સહકારી મંડળીમાં રૂ. 36.25 લાખની ઉચાપત, મંત્રી ધરપકડમાં – વધુ લોકોની સંડોવણીની આશંકા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી ધી અગીચાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં કરોડો રૂપિયાના વ્યવહારો સંભાળતી મંડળીમાં રૂ. 36,25,242.08ની નાણાકીય ઉચાપતનો ગંભીર અને ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાધનપુર તાલુકા કોંગ્રેસની મહત્વની બેઠક

વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા રાધનપુર, તા.01/02/2026 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુરના વિશ્રામ ગૃહ ખાતે એક મહત્વની બેઠક યોજવામાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!