Category: Breking News

વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો

પાટણ જિલ્લાના વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો 328 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સુંદરકાંડ મહા આરતી અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી ભાણ સાહેબનું જીવન ચરિત્ર જોઈએ…

દુદખા ગામમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણથી જનજીવન ઠપ્પ

વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા, ગ્રામજનોમાં ભારે રોષ દુદખા (તા. સમી, જી. પાટણ) ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને કારણે સમગ્ર ગામની જનજીવન…

ઊંઝા APMC દ્વારા દિવંગત કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો આપી કરેલ પ્રસંસનીય અભિગમની ચોમેર પ્રશંસા.

​બજાર સમિતિ ઊંઝામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, બજાર સમિતિ, ઊંઝા દ્વારા આર્થિક સહાયનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.…

શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયા ત્રણ વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (ભારત) ના પ્રમુખ તરીકે ચૂંટાયા

જીનીવા સ્વિટ્ઝર્લૅન્ડ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (IHRM) એ શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયાને ત્રણ (3) વર્ષ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ – ભારતના પ્રમુખ તરીકે ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરી છે. આ…

તારીખ 28.01.2026 ને બુધવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી વિમન વિંગ ના સંયુક્ત ઉપક્રમે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ના ઈલાબેન વોરા ના પ્રયત્ન થી ગુજરાત કેન્સર રિસર્ચ

ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા ભણસાળી ટ્રસ્ટ રાધનપુર ખાતે ભણસાળી ટ્રસ્ટ ના સહકાર થી કેન્સર અવેરનેસ કાર્યક્રમ અને મેમોગ્રાફી – પેપ ટેસ્ટ અને કેન્સર નિદાન અંગે વિનામૂલ્યે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં રોટરી…

ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજના તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની…

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શાખા નાં સન્માનીય પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા તથા શાળાના ટ્રસ્ટી શ્રી કે ટી ઠક્કર સાહેબ નાં વરદ હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના વિવિધ પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તથા જીલ્લા નું નામ રોશન કરનાર ૩૧ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વંદેમાતરમ્ ગાન ની ૧૫૦ માં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!