બોટાદ તાલુકા પી એમ પોષણ યોજના કર્મચારી સંઘ ની કારોબારી ની નીમણુંક કરવામાં આવી
તા 28-9-2025 ના રવિવારે ધોબી ના મેલડી માતાજી મંદિર બોટાદ ખાતે સંચાલકો ની મીટીંગ અને કારોબારી સમિતી ની રચના કરવામા આવી જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ અખીલ ભારતીય પી એમ પોષણ…
