Month: May 2026

લોકગાયિકા નેહા સુથાર સેન્સ આપવા પહોંચી:સુરતમાં મહિલા ઉમેદવાર હાથમાં નીડલ સાથે હોસ્પિટલથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા; મેયર નક્કી કરવા 3 દિવસ સેન્સ પ્રક્રિયા

ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક થવાની છે. મેયર સહિતના પદાધિકારીઓ…

રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાઈ, ઉમેદવારોનો સન્માન સમારોહ

તા. 01/05/2026 ના રોજ વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા…

સાંતલપુરમાં આહીર સમાજની અનોખી પરંપરા યથાવત: વૈશાખ સુદ તેરસે 600થી વધુ સામૂહિક લગ્ન

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહીર સમાજ દ્વારા સદીઓથી ચાલતી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર ‘વૈશાખ સુદ તેરસ’ના દિવસે જ લગ્ન કરવાની પરંપરા મુજબ ગુરુવારે એકસાથે…

પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગર અને લાલકુઆં સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર…

CMએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું:8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લોન્ચ; વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતના રંગે રંગાયા

ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટમાં જાપાન,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!