Category: ગુજરાત

ધોકાવાડામાં ભક્તિનો મહામેળો: શ્રીમદ્ ભાગવત સપ્તાહે ગામમાં સર્જ્યો આધ્યાત્મિક માહોલ

સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે સમસ્ત અખાણી (આહીર) પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય અને ધાર્મિક માહોલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય રંગમાં રંગાઈ…

શ્રી સુન્ધા ચામુંડા માતાજી તથા શ્રી જહુ માતાજી મંદિર, ઊંઝા દ્વારા જીવદયાનો પ્રતીક સમો ત્રેવીસમો પાટોત્સવ ઉજવાશે.

આ કાર્યક્રમમાં રોટલા ઘરમાં નિસ્વાર્થ સેવા આપતી 695 જેટલી બહેનોને સ્મુતિ ભેટ આપવામાં આવશે. કાલથી શરૂ થતા આ બે દિવસય સેવાકીય કાર્યક્રમમાં સ્મુતિ ભેટ વિતરણ, શોભાયાત્રા, યજ્ઞ, મહાપ્રસાદ, ઝૂલણાં, પારણાં,…

મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ.મેઘાબેન પટેલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે સોસીયલ મીડિયા માટે દિપીકાબેન લાલપરાની નિમણુંક કરી.

યુવા અને ઉત્સાહી દીપિકાબેન લાલપરાને મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપી. મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ…

ઊંઝામાં આજે મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ.

આજ રોજ સમસ્ત ઊંઝા જૈન સંઘ તરફથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ થાણાની નિશ્રામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા…

રાધનપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ: વોર્ડ નં. 1ના રહીશોમાં ઉગ્ર અસંતોષ, નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લીધી

રાધનપુર શહેરમાં નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને લઈ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. વોર્ડ નં. 1ના સથવારાવાસ અને પીરવાળી શેરી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો…

બહુચરાજી ના નવા દેલવાડા નજીક ની ઘટના ચૈત્રી પૂનમના મેળા માં આવતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત

માઁ બહુચર ના મેળે જતા પગપાળા સંઘ ને નડ્યો અકસ્માત બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમ ના મેળા માં જતો હતો પગપાળા સંઘ સિદ્ધપુર તાલુકા ના ધનાવાડા ગામ નો પગપાળા સંઘ આઇસર…

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે પશાભાઈ ની ઓફિસ પાસે તેમજ સરદાર ચોકમાં પરબ ના ઉદ્ઘાટન..

પત્રકાર એકતા પરિષદ અને દાતાશ્રીઓ ના સહયોગથી જન સેવા કાર્યનો પ્રારંભ… પાણીના પાંચ પુણ્ય કહેવત ને સાર્થક કરવા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ દાતાઓ ના સહયોગથી ઠંડા પાણીના બે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!