રાધનપુર નગરપાલિકાની બેદરકારી સામે નગરસેવિકા જયાબેન ઠાકોરના આક્ષેપ
રાધનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી: ડ્રાઇવર વગર ચાલતા સાધનોથી વાહનોને નુકસાન રાધનપુર નગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે. નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું કે નગરપાલિકાના નાના અને મોટા…
