લીલી પરિક્રમાની તૈયારીઓેને આખરી ઓપ:2 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે, પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ; 11 હંગામી દવાખાના કાર્યરત કરાશે
આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં…
