Day: November 16, 2025

જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી લીધો

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી તાજેતરમાં એક મોટરસાયકલ ચોરી થઈ ગયું હતું, જે અંગે જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસ ટુકડી બાઈક ચોરને…

ગુજરાતના શ્રદ્ધાળુઓને જોધપુર હાઈવે પર નડ્યો અકસ્માત:રણુજા દર્શન કરવા જતાં ટેમ્પો-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ, ટેમ્પોના ફુરચેફુરચા ઊડ્યાં, 3 વર્ષની બાળકી સહિત 6નાં મોત

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ શ્રદ્ધાળુનાં મોત થયા છે,…

સરહદ સીમાડે સુરક્ષા સજ્જતા મજબૂત સાંતલપુર–ઘડુંલી તેમજ ચારણકા–ફાંગલી રોડ પર સીસીટીવી સ્થાપના પૂર્ણ

સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. સરહદને અડીને આવેલા સાંતલપુર–ઘડુંલી રોડ અને ચારણકા–ફાંગલી રોડ પર આધુનિક સીસીટીવી કેમેરાની સ્થાપના પૂર્ણ…

કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

કચ્છના જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સૂચના આપતા કચ્છ કલેક્ટરશ્રી તા.15-11-2025 ના રોજ ભુજ ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા…

ભુજ નગરપાલિકા દ્વારા રોડ પરના ખાડાઓ પૂરી સમારકામની પૂરજોશમાં ચાલતી કામગીરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક અસરથી પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ તથા સમારકામની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!