અમદાવાદ-રાજકોટ-સુરતની TPને રાજ્ય સરકારની મંજૂરી:પાલડી અને આંબાવાડી સહિત અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી, વિરોચનનગર-ખોરજ સ્કીમ નામંજૂર
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના…
