Category: ગુજરાત

થરા માર્કેટ યાર્ડ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક, ‘કડદા પ્રથા’ તાત્કાલિક બંધ કરવાની માંગ

ખેડૂતો પાસેથી કૃષિ જણસની ખરીદીમાં ચાલતી ગેરકાયદેસર ‘કડદા પ્રથા’ ને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાનું આંદોલન હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસ્તાર્યું છે. આ વિરોધને…

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત:પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી, લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ…

ઊંઝા સથવારા સમાજ એકતા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ઈષ્ટદેવ શ્રી વિશ્વકમૉ દાદાના આશીર્વાદથી તારીખ 28-10-25 ના રોજ ઊંઝા સથવારા સમાજ એકતા પરિવાર કારવાન હોટલે, ઊંઝા દ્વારા સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એકતા પરિવારના પ્રમુખ સથવારા જતીન…

વૌવા ગામના અરજણભાઈ આહીરની હાઇકોર્ટ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામના વતની શ્રી અરજણભાઈ દેભાભાઈ આહીરની હાઇકોર્ટ આસિસ્ટન્ટ તરીકે ઝાલોદ (દાહોદ જિલ્લો) ખાતે નિમણૂક થઈ છે. તેમની આ સફળતા ગામ, તાલુકો તેમજ સમગ્ર આહીર સમાજ…

નવા વર્ષના લાભ પાંચમ સુધીના દિવસોમાં શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોરમાં કુલ 24,500 જેટલા ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો.

નૂતન વર્ષના પ્રારંભથી જ હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સોનાથી મઢેલ ગર્ભગૃહને અનેક ફૂલોથી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર…

ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મોટાખુંટવડા ખાતે રોજકી નદીના તૂટી ગયેલા બન્ને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કરી તાત્કાલિક બાંધકામના આદેશ આપ્યો 

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. રોજકી અને માલણ નદીમાં આવેલા પુરના કારણે મોટા ખુંટવડા થી કૃષ્ણપુર તથા બોરડી…

રાધનપુર વોર્ડ નં. ૭માં નાગરિકોની સમસ્યાઓ ગંભીર, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે નારાજગી

રાધનપુર તા. 28 ઓક્ટોબર, 2025: રાધનપુરના વોર્ડ નં. ૭ સ્થિત શિવ રેસિડન્સી સોસાયટી વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી વિવિધ મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. રોડ–રસ્તા, પીવાનું પાણી, ગંદકી, લાઈટનો…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!