2002ની મતદાર યાદીમાં નામ શોધવું થયું સરળ:SIR ઇ-રોલમાં તમારું નામ સર્ચ કરવા નવી સુવિધા શરૂ કરાઈ, જાણો શું છે પ્રોસિજર
ભારતીય ચૂંટણી પંચે (ECI) મતદાતાઓને સરળતા પ્રદાન કરવા અને તાજેતરમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) માં ચોકસાઈ લાવવા માટે તેના મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in) પર એક મહત્ત્વપૂર્ણ…
