Category: ગુજરાત

આજે સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે spg મહેસાણા આયોજિત યોગ શિબિર અને પુષ્પાજલી કાર્યક્રમ યોજાયા.

ભારતના ઘડવૈયા, લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે GIDC હોલ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી SPG…

બાળકને ઉઠાવી ભાગી રહેલા આરોપીને પોલીસે દબોચ્યો, CCTV:200 CCTV ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી, બાળકી સમજી બદઈરાદાથી અપહરણ કર્યાની આશંકા

સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જો કે, પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક…

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામમાં નજીવી બાબતમાં શરૃ થયેલી તકરાર બાદ પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ગઈકાલે…

સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે આજે ગોપાષ્ઠમી એ ગૌ માતાને પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.

બીલીયા ગામના ગૌ પ્રેમી સેવકો છેલ્લા દસ વર્ષથી નિયમિત આ સેવા કરી રહ્યા છે. આજે ગોપાષ્ટમીના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ગૌ માતાનું પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.…

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક

દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ…

રેશન ડીલરોનીપડતર માંગણીઓ નહિ ઉકેલતા રાજ્ય એસોસિએશન દ્વારા અપાયેલ સમર્થન માટે મહેસાણા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.

આજ રોજ મહેસાણા જિલ્લા ફેરપ્રાઈઝ ઓફ એસોસિએશનના ડેલિવિઝન દ્વારા કલેકટર સાહેબ, મહેસાણા શ્રી એસ. કે. પ્રજાપતિ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને 20 જેટલી પડતર માંગણીઓ બાબતે વિગતે રજૂઆત કરીને તેમના…

ભાભર ખાતે જલારામ ની 226 જયંતિ ની ભવ્ય શોભાયાત્રા નીકળી…

ભાભર ના તમામ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળી અને સૌ કોઈ લોકો એ દર્શન નો લાભ લીધો.. ભાભર માં જલારામ જયંતિ નિમિત્તે આખું ભાભર શહેર ભક્તિમય રંગાયુ હતું.. રઘુવંશી લોહાણા સમાજ ના…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!