Month: November 2025

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા:’રસિયો રૂપાળો રંગરેલીયો ઘેર જાવું ગમતું નથી’ ના સૂરે યુવાધન હિલોળે ચડ્યું, 20 હજારથી વધુ લોકોએ કાર્યક્રમ માણ્યો

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સચેત પરંપરા’ ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના રહેવાસીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સચેત પરંપરાના…

આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ

– સ્વચ્છતાને લઇ મનપાની ઝુંબેશ યથાવત્ રહેશે – સ્વચ્છતાનો અભાવ, ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા, રસ્તા પર ટ્રાફિકમાં અડચણ સહિતને લઇ મનપાની કાર્યવાહી આણંદ : આણંદના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી…

પાટણ–શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક

GSRTCની ત્રણ બસો અને પાંચ ડમ્પરો પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ; પોલીસે તપાસ તેજ કરી પાટણ: પાટણ–શિહોરી હાઈવે પર સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વોએ પસાર થતા…

પાણી મામલે NSUIએ ગુજરાત યુનિ.માં માટલા ફોડ્યા, VIDEO:કુલપતિને ખાલી માટલા આપવાનો પ્રયાસ કર્યો, હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારે 6 પાણી ન મળતું હોય વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓને પાણી આપો પાણી આપો ના નારા સાથે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાણી આપવાની માંગ સાથે NSUIએ કેમ્પસમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત

Delhi Mumbai Expressway Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક બુધવારે સવારે એક અત્યંત ગમખ્વાર અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સરસવણી ગામ પાસે હાઇવે પર સમારકામની…

કચ્છમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત ભુજમાં એકતા પદયાત્રા યોજાઈ; બહોળી સંખ્યામાં મહાનુભાવો/નાગરિકો ઉત્સાહભેર જોડાયા

શ્રી સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરતા ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોએ એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું…

ભાભર દિયોદર શાળા વિકાસ સંકુલ નું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ખાતે યોજાયું…..

તા..14/11/2025 ના રોજ શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ના યજમાન પદે ભાભર અને દિયોદર તાલુકા ની હાઈસ્કૂલો નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રીમતી ગીતાબેન ચૌધરી,( ઈ. આઈ. જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા) ના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!