Month: November 2025

પગ મૂકતાં જ અમદાવાદ સ્વર્ગ લાગશે, લંડન-પેરિસ ઝાંખાં પડશે:મોટેરામાં 6 નવાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ, કરાઈમાં 143 એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે, ભાટમાં બની શકે ગેમ વિલેજ

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાની જાહેરાત થવા આડે ગણતરીના કલાકો બાકી છે અને એેનું આયોજન આપણા અમદાવાદમાં થશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટસની દુનિયામાં લંડન-પેરિસને પણ ટક્કર…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ

અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025 અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ઘીકાંટા પંચભાઈની પોળ પાસે આવેલી રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં મંગળવારે બપોરે ચાર કલાકના સુમારે ભીષણ આગ લાગતા આગના પગલે સાંકડા એવા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ…

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ

અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025 અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજના એક હજાર કેસ નોંધાઈ રહયા છે. પ્રદૂષિત હવાના કારણે લોકો ખાંસી,

‘તમારા પટ્ટા ઊતરી જશે’ના નિવેદન પર DGPનો જવાબ:કહ્યું- ‘પોલીસનું મનોબળ તોડવાનું કામ કરનારને ટોલરેટ કરવાના નહીં’, મેવાણી કહ્યું- ‘ડ્રગ્સ-દારૂ બંધ કરી આપો’

ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં આજે “DGP’S Commendation Disc 2024” અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં DGP વિકાસ સહાયે હાજરી આપી હતી. જોકે, મહત્વનું છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ કર્મચારીઓને…

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો

આગામી ૨૬ નવેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી SIR બાબતે મેગા કલેક્શન દિવસ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત અથવા ડેરી ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક…

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા

Ahmedabad Crime: અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે. અહીં બે જૂથ વચ્ચે તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં એક યુવકની હત્યા…

ચાણસ્મા જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોકપત્રક મુજબ જથ્થામાં વધ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ તથા તેમની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો

તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ચાણસ્મા જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોકપત્રક મુજબ ભૌતિક જથ્થાની ખારાઈ કરતા ઘઉંના જથ્થામાં ૨૯.૮૮૦ ક્વિન્ટલની…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!