સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો:તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી દુર્ગંધ, અપૂરતા પાણી મુદ્દે વિરોધ; આરોગ્ય વિભાગની તપાસ
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો.…
