Month: November 2025

ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા:રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર આઇવા ટ્રકમાં અથડાઈ, કારમાંથી દારૂની બોટલ મળી, ચાલક ફરાર

મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર…

સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલ ઉપર આવેલા પુલોની હાલત ચિંતાજનક બની ગઈ છે. 

કચ્છ બ્રાન્ચ કેનાલ પર લોકોની અવરજવર માટે વર્ષો પહેલા બનાવાયેલા અનેક બ્રિજ હાલમાં બિસ્માર સ્થિતિએ પહોંચી ગયા છે, જેને કારણે વાહનચાલકો તથા ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ વધતી જઈ રહી છે. ઝઝામ…

સાંતલપુર પિપરાલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રકમાંથી માટીની આડમાં રાજસ્થાન થી મોરબી લઈ જવાતા ભારતીય બનાવટ વિદેશી દારૂ સહિત કુલ કી.રૂ.૧૮,૫૮,૫૪૩/- નો મુદ્દામાલ પકડી પાડતી સાંતલપુર પોલીસ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પ્રોહી/જુગારની અસમાજિક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો…

પાટણ જિલ્લામાં તા:09-11-2025 ના રોજ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ

સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: ₹10 હજાર કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ અને ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ…

સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો

અમદાવાદ,રવિવાર નિર્ણયનગર ખાતે દાગીના બનાવવાની દુકાનમાં કામ કરતો કારીગર રૃા. ૧૩ લાખની કિંમતાના દાગીના ચોરી ગયો હતો. જેમાં રાજસ્થાનના યુવકે સગાને લઇને આવું છું કહીને ગયા બાદ મોબાઇલ બંધ કરી…

વિદેશ ગયા વગર ગુજરાતમાં જ ઇન્ટરનેશનલ ડિગ્રી મેળવો:UKમાં થતા કોર્સ હવે ગિફ્ટ સિટીમાં થશે, ક્વીન્સ યુનિ. આપશે સ્કોલરશિપ; એડમિશનથી લઈને અરજીની પ્રોસેસ જાણો

ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટે વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા…

તલાટી મંત્રી પર હુમલાની ઘટનામાં 5 ઝડપાયા:રાજકોટમાં વ્યાજે લીધેલા રૂ.1 કરોડના 10 કરોડ મંગાતા યુવાન ચિઠ્ઠી લખી લાપતા, વ્યાજખોરોએ ભાઈના હાથ-પગ ભાંગી નાખ્યાં

રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!