ભાજપના MLA શૈલેષ સોટ્ટાએ પક્ષના જ માણસોને ગદ્દાર કહ્યા:કહ્યું- આપણા જ મદદ કરી રહ્યા છે, તેમના નામ પણ છે; ડભોઇ APMCમાં એક સીટ જીતાડી બતાવે, ચૂંટણી બાદ ખબર પડશે શું મળ્યું?
આમ તો ભાજપ પક્ષ સંયમ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અહીંયા રાજકારણમાં ક્યારે ઉથલ પાથલ થાય તે નક્કી હોતું નથી. હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ…
