ઊંઝા નગરના ભામાશા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 160 મી જન્મજયંતી નિમિત્તે પુસ્તકાલય ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
તેમના અમૂલ્ય પુણ્યકાર્યોની યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શેઠની પુણ્યતિથિ ઉજવવામાં આવી. ઊંઝા નગર ઉપર તેમનું ના ચૂકવી શકાય તેટલું મોટુ ઋણ છે. ઊંઝામાં લાયબ્રેરી, પાંજરાપોળ, હોસ્પિટલ,…
