Month: November 2025

પ્રહલાદ મોદીનો ફરી હુંકાર, ‘સરકારે અમારી સાથે છેતરપિંડી કરી’:’નવો પરિપત્ર પાછો નહી ખેંચાય તો આંદોલન કરવું પડશે’, સસ્તા અનાજ દુકાનદારોની 4 નવેમ્બરે સમજૂતી થઈ’તી

રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ,…

વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં દારૃ વેચાણના પગલે રહીશો ત્રસ્ત

વડોદરા,વાઘોડિયા રોડ રણછોડ પાર્ક સોસાયટીમાં મકાન લઇને બૂટલેગરે દારૃનો ધંધો શરૃ કરતા સ્થાનિક રહીશો હેરાન થઇ ગયા છે.છેવટે પોલીસે ગઇકાલે રેડ પાડીને આરોપીને ૧૯ બોટલ સાથે ઝડપી પાડયો હતો. શહેરના…

એસ.ઓ.જી. વાવ-થરાદ દ્વારા દારૂના જથ્થાની મોટી કેડી પકડી પાડવામાં સફળતા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી ચિંતન તેરૈયા સાહેબ, પોલીસ અધિક્ષક, વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ અને જુગાર સંબંધિત ગુનાઓની શોધખોળ માટે આપેલ સૂચનાઓના અનુસંધાને, શ્રી એ.…

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત

અમદાવાદ,શુક્રવાર,7 નવેમ્બર,2025 ઓઢવ સ્મશાનગૃહ ખાતે ચિતાને અગ્નિદાહ દેતી વખતે કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ટાયર મુકી અંતિમ સંસ્કાર કરાયાની ચોંકાવનારી ઘટના થોડા દિવસ રહેલા બની હતી. આ ઘટના પછી તંત્રે આ સ્મશાનગૃહના…

શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર ભીલડી ખાતે ૧૫૦ મી “વંદેમાતરમ્ રાષ્ટ્રીય ગીત” ની વર્ષ ગાંઠ ની ઉજવણી કરવામાં આવી

૭-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર , ભીલડી ખાતે 150મી ” વંદેમાતરમ્” રાષ્ટ્રીય ગીતની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રીકેશાજી ચૌહાણ (રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી તેમજ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય), પંચંસિંગ…

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ ભવ્ય પોથી યાત્રા યોજાઈ

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ, જેમાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી જેમાં મહંતશ્રી ભરત રાજા ભારાપર જાગીર…

Apmc ઊંઝા ચેરમેને વંદે માતરમ ગીતની 150 વર્ષની ઉજવણી રૂપે

સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ માટે સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી. આજ રોજ સવારે 11 વાગે apmc ઊંઝામાં ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ દ્વારા બજાર સમિતિ ઊંઝાના ડિરેક્ટર ગણ, કર્મચારી ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!