ભાવનગર ACFના પત્ની,પુત્ર-પુત્રી હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ:વનકર્મી સાથે ભાગી જવા બન્નેના પાસપોર્ટ તૈયાર કર્યા, પ્રેમિકા સાથે રાત્રે વાત કરી ને સવારે ત્રણેયને પતાવી દીધા
દાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જુનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનક જ એક દિવસ તેને ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એક…
