ઐઠોરમાં સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ રૂપે ભરતભાઈ સુથાર અને તેમના પરિવારે ગામના કુતરાઓને બુંદીના લાડવા ખવડાવ્યા.
તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ…
