સાંતલપુરના મઢુત્રા ગામની નર્મદા કેનાલ બિસ્માર: રવિ સિઝન પહેલા ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક રિપેરની માંગ ઉઠી
સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામની નર્મદા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલના અનેક વિસ્તારોમાં તૂટફૂટ, ગાદ ભરાઈ જવું, લીકેજ અને લાંબા સમયથી સફાઈ ન થવા જેવી ગંભીર…
