Month: December 2025

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા દારૂ અને ડ્રગ્સ મુક્તિ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં મામલતદાર સાહેબ શ્રી કચેરી વારાહી ખાતે આવેદન પત્ર…

ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી બાલમંદિરના બાળકોને નાસ્તો કરાવ્યો.

ઊંઝાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે આજ સવારે વહેલા શ્રી ઉમિયા માતાજી, ઊંઝા પછી સવારે 8:30 વાગે ઐઠોર શ્રી ગણપતી દાદાના દિવ્ય દર્શન કરી લોક સુખાકારી માટે…

વડોદરામાં NH 48 પર છોટાહાથી ટેમ્પો પલટી, ચાલકનું મોત:અન્ય યુવકને ઈજા, બન્ને ડિલવરીનો સમાન લઈ જતા હતાં; મૃતકના 9 મહિના પહેલાં જ લગ્ન થયા હતાં

વડોદરાના દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આજે 1 ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એક છોટા હાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય માર્ગ પર જતું રહ્યું હતું. જેમાં…

રાધનપુરનાં કલ્યાણપુરા ગામે સ્વ. સાધુ ભજનદાસબાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવસભર ભજન–ભોજન વિવિધત ભેટ સોગાત સહીત શ્રદ્ધાંજલિ મહોત્સવ

ભજનમંડળી દ્વારા ઉન્નત તથા આત્માને સ્પર્શી જાય એવા ભજનોની સુંદર ભજન સંધ્યા યોજાઈ,દીકરીઓને યથાશક્તિ સન્માનરૂપે થાળી, માળા તથા ગરમું જેવી ભેટો અપાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સ્વ.…

ભાભર ખાતે ધી આરાધના સહકારી મંડળી લિમિટેડ શાખા નો પ્રારંભ કરાયો. 

વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા ખાડિયા ખાતે ધી સહકારી મંડળી ની શરૂઆત ભાભરની બહેનો દ્વારા શરૂઆત કરવામાં આવેલ જે આશરે 31 વર્ષથી ચાલતી મંડળી ની આજે 469 ની શાખા ભાભરમાં…

કોંગ્રેસની જન આક્રોશ રેલી ઉંઝા તાલુકાના ઐઠોર ખાતે શ્રી ગણપતી મંદિરે દર્શનાર્થે આવી પહોંચી હતી.

આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. તુષારભાઈ ચોધરી , પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલ, ગીતાબેન પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!