Month: December 2025

નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણાને ભાવભરી વિદાય અપાઇ

મંત્રીશ્રી ડો. પ્રધ્યુમન વાજાના અંગત સચિવ તરીકે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો કલેકટર કચેરી, પાટણ ખાતે ફરજ બજાવતાં નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણાની બદલી ડો. પ્રધ્યુમન વાજા, માનનીય મંત્રીશ્રી…

તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

– લેબોરેટરીમાંથી આવેલ 89 રિપોર્ટ પાસ – એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ કેસ ચાલી જતા ત્રણ કેસમાં એક લાખનો દંડ ફટકારાયો ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા…

અમદાવાદમાં ગેસનો બાટલો ફાટતા બે લોકો દાઝ્યા, એક બેભાન:નારોલમાં કર્ણાવતીનગર પાસે મકાનમાં આગથી દોડધામ, ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ…

અરવલ્લી જિલ્લામાં વ્યાપક ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો: મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

અરવલ્લી જિલ્લા ખાતે વિવિધ સરકારી વિભાગોમાં લાંબા સમયથી ચાલતી ગેરવહીવટ, નિયમોના ભંગ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ,…

ગ્રીનકાર્ડ માટે બોરદસના યુવકે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો

અમદાવાદ,શનિવાર એરપોર્ટ પર બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુએસથી આવેલો બોરસદનો યુવક પકડાયોે હતો. પોલીસ તપાસમાં યુવકે ગ્રીનકાર્ડ મેળવવા માટે ન્યૂયોર્કના એજન્ટને ૨૫૦૦ અમેરિકન ડોલર આપીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનું…

ભાજપ નેતા સામે ભાજપ નેતાની જ મનરેગામાં કરોડોના કૌભાંડની અરજી:મહેસાણા જિલ્લા પંચાયત સદસ્યએ ખોટા જોબકાર્ડ બનાવ્યાં, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની DDOને રજૂઆત

મહેસાણા જિલ્લા પંચાયતની 32-રાંતેજ બેઠકના ભાજપના સદસ્ય વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રૂપપુરા ગામના અને…

ભાભર ખાતે જવાહર નવોદય ની પરીક્ષા યોજાઈ.

વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે આજરોજ ધોરણ પાંચ ના બાળકો દ્વારા જવાહર નવોદયની કેન્દ્ર સરકાર ની પરીક્ષા આપવામાં આવે જેમાં સર્વોદય વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય અને લિબર્ટી વિદ્યાલય. ભાભર તાલુકાના ત્રણે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!