દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ:કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’ કહ્યા
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ સામે આવ્યો છે. કાંતિ ખરાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’…
