Month: December 2025

રાધનપુર પો.સ્ટે વિસ્તારના ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૯૬૫૮ કિ.રૂ.૨૧,૬૫, ૨૪૮/- નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થા સાથે કુલ કિં.રૂ. ૫૩,૬૫,૨૪૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે.…

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો

છેલ્લા એક મહિનામાં પશ્વિમ રેલવે વડોદરા વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આર.પી.એફ.) દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત રૂ.૧૨ લાખની કિંમત ધરાવતા મુસાફરોના ગુમ થયેલા સામાનના કુલ ૮૩ નંગ શોધી કાઢી મૂળ માલિકોને…

6 IPS અધિકારીઓને પ્રમોશન:મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી તરીકે જ્યારે ચાર અધિકારીને IGP તરીકે બઢતી, 9 IPSનું ASP તરીકે પોસ્ટિંગ

ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 2022-2023 બેચના IPS ઓફિસરોની ફેઝ-2ની…

પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમા ચઢતી વખતે લોકોની ભીડનો લાભલઈ મહિલાના થેલામાથી સોનાના દાગીના આશરે સાડા છ તોલાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી તમામ સોનાના દાગીના કિં.રૂ. ૭,૫૦,૭૫૨/- મળી કુલ કિં. રૂ. ૮,૬૪,૮૩૧ /- ના મુદ્દામાલ સાથે બે મહિલા તથા એક પુરૂષને પકડી પાડતી એલ.સી.બી પાટણ

ગત તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ પાટણ નવા બસ સ્ટેશન પાટણ થી અંજાર વાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઇ ફરીયાદીના પર્સમાં રાખેલ બોકસમાં સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો સેટ-નંગ-૧ તથા…

ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડ્યા ની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

જેમાં તેતરવા સેજાના સુપરવાઇઝર સોનલબેન બારૈયા. ડિસ્મુ બ્લોક કોર્ડીનેટર માળી ભાવનાબેન્ટ તેમજ. જેમા કુવાળા સેજાના ભાવનાબેન ઠાકોર. દરજી રમીલાબેન. ઠાકોર જયંતીભાઈ. તેતર એવા સેજાના મંજુબા રાઠોડ. વિધિબેન ગોકલાણી. ભાભર પત્રકાર…

ભાભર નગરપાલિકા હોલ ખાતે મામલતદાર ના અધ્યક્ષ સ્થાને એસ આઈ આર ની કામગીરી કરવામાં આવી. 

વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા હોલ ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન(S I R) અંતર્ગત 2025 જે કોઈ પણ મતદાર છે અને જેની 2025 અને 2002ની માહિતી જે ઉમેદવાર ને ના…

અમદાવાદમાં પોશ વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું

Ahmedabad News: અમદાવાદમાં ઘર કંકાશને કારણે શહેરના પોશ વિસ્તાર વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટી ખાતે એક શખસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. જેની તપાસમાં સામે…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!