કચરામાંથી કંચન બનાવતા સુરતના Gen Z:પર્યાવરણને બચાવવા સિગરેટના બટ્સ એકત્ર કરીને બનાવી રહ્યા છે પેપર, ફોટોફ્રેમ સહિતની સુંદર વસ્તુઓ
જ્યારે આખી દુનિયા પ્રદૂષણથી ચિંતિત છે, ત્યારે સુરતના કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘સાર્વજનિક યુનિવર્સિટી’ના આ વિદ્યાર્થીઓએ એ સાબિત કરી દીધું છે કે, જો…
