Month: December 2025

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી

વડોદરા,દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય અમદાવાદના ફાઇનાન્સર દ્વારા વધુ ૮૦ લાખની માગણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવતી હતી. મકરપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને…

80 લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા:નવા ફ્લેટના બાંધકામથી સુરતની શિવ રેસિડન્સીના 400 રહીશો ભટકવા મજબૂર, SMCની બે અધિકારીને શો-કોઝ નોટિસ

જે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન…

ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાંથી મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા બે (૦ર)”બોગસ ડોકટર” ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી. ટીમ પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ…

ઊંઝા નગરના ભામાશા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 160 મી જન્મજયંતી નિમિત્તે પુસ્તકાલય ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

તેમના અમૂલ્ય પુણ્યકાર્યોની યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શેઠની પુણ્યતિથિ ઉજવવામાં આવી. ઊંઝા નગર ઉપર તેમનું ના ચૂકવી શકાય તેટલું મોટુ ઋણ છે. ઊંઝામાં લાયબ્રેરી, પાંજરાપોળ, હોસ્પિટલ,…

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ

ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે અનેક વિકાસાત્મક પગલાં લીધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું જ્ઞાન આપતી શાળાઓમાં જ મૂળભૂત…

ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટીશ્યૂ પેપરમાં ધમકીભર્યું લખાણ મળતા 140 પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા, બોમ્બ સ્ક્વોડનું ફ્લાઈટમાં ચેકિંગ

ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતા ફ્લાઈટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું. જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં…

ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી મેનનું ગામમાં આગમન થતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો. 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે તારીખ: ૧૮/૧૨/૨૫ ના રોજ કડીયાળી ગામના વીર સપૂત મનસુખભાઈ બીજલભાઇ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો તથા રાષ્ટ્ર પ્રેમી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!